શેર સંપાદન ગ્રંથ – Kavijagat

ઇંતેજારી ખતમ…???

?? એક શેર સંપાદન ગ્રંથ તૈયાર કરી રહ્યા છીએ!
?? તમારા 15 શ્રેષ્ઠ શેર મોકલો
?? આપના શેર માત્રને માત્ર Chirag@kavijagat.com આપેલ ઇમેઇલ (E-Mail) પર PDF સ્વરૂપે જ મોકલવા ફરજીયાત છે.
??શેર મોકલો તેની સાથે પોતાનો પરિચય, એક ફોટો, Whatsapp Number પણ મોકલવા.
?? Whatsapp પર શેર મોકલવા નહીં, માહિતી માટે સંપર્ક કરી શકાય.
?? શેર મોકલવાની છેલ્લી તારીખ 27/3/2018
?? મોકલેલા શેરમાંથી વધુમાં વધુ ૧૦ શેરનું ચયન કરવામાં આવશે. આ પસંદગી સંપાદક અથવા અન્ય નિયુક્ત તજજ્ઞો કરશે.
?? શેર લેવા ન લેવા એ સંપાદકના નિર્ણયને આધીન રહેશે. ન લેવાયેલ શેર પરત મોકલવામાં કે ન છપાયાનું કારણ જણાવવામાં નહીં આવે.
?? જેમના શેર પસંદગી પામશે એમને બુકની એક નકલ મોકલવામાં આવશે.

Contact :-
Chirag Bhatt +917600763871
Office V Publishers and Media Solutions – 079 4032 7742