કવિ કાન્ત સાહિત્ય વર્તુળ

 • કવિ કાન્ત સાહિત્ય વર્તુળ માત્ર એક Whatsapp ગ્રુપ જ નહીં, પરંતુ એક ચેરીટેબલ ટ્રસ્ટ છે.
 • કવિ કાન્ત સાહિત્ય વર્તુળ ગ્રુપ અમરેલી જિલ્લામાં અવનવા સાહિત્યિક અને લોક ઉપયોગી કાર્યક્રમો કરવા માટે બનાવેલ ગ્રુપ/ટ્રસ્ટ છે.
 • કવિ કાન્ત ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર ને માત્ર અમરેલી જિલ્લા પૂરતું જ સીમિત અને કાર્યરત છે જેની નોંધ લેશો
 • કવિ કાન્ત ચેરીટેબલ ટ્રસ્ટ કોઈ આર્થિક ઉપાજન કરવા ખાતર બનાવેલ ટ્રસ્ટ બિલકુલ નથી.
 • આ બાબતો ધ્યાનથી વાંચ્યા પછી અને સહમત હો તો જ નીચે આપેલ ફોર્મ ભરશો.

નીચેનું ફોર્મ ભર્યાના અમુક કલાકો બાદ આપને Whatsapp દ્વારા ‘કવિ કાન્ત’ ચેરીટેબલ ટ્રસ્ટની સંપૂર્ણ માહિતી પુરી પાડવામાં આવશે.

 

કવિ કાન્ત સાહિત્ય વર્તુળ
 • નામ*Name
  0
 • અટક*Surname
  1
 • સંપર્ક*Contact Number
  2
 • ઇમેઇલ*E-mai
  3
 • સરનામું*Address
  4
 • જન્મ તારીખ*Birth Date
  5
 • વ્યવસાય*Occupation
  6
 • કવિ છો?*Are You Poet?
  7
 • Captchacopy the words
  8
 • 9
 • 10