Category: Uncategorized

0

હોળીનો રંગ..

હોળીનો રંગ તો સખી આ કાલે ઉતરી જાશે જગત આખુ કાલે ફરીથી રંગ વગર દેખાશે આ બેરંગ જગમાં પચરંગી તારા સ્પર્શે બનું...

 
0

છો તમે..

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે માળાની ઝંખના નથી મારા વિહંગને મુજ શ્વાસમાં લિંપાયું એ...

 
0

દોડાયું નહીં…

ઝાંઝવાં પાછળ ભટકનારની શી હાલત થઈ ! બે કદમ પાણી હતું, તરસ્યાંથી દોડાયું નહીં  

 
0

એક વાવમાં.. !!

એક વાવમાં, હજાર પગથીયાં ઉતરીને તરસ ભાંગીતી, ને બહાર નીકળ્યો ત્યારે, હજાર પગથીયાં ચડયાના થાકે પાછૂ સુકાઇ ગયુ ગળુ, આપણે મળીને છૂટાં...

 
0

માપપટ્ટી….

સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે, મારે તો શૂન્યથી પણ ઓછા અંતરે આવવું છે.