ga('send', 'pageview');

Category: ‘શિલ્પી’ બુરેઠા

છે બળવાન

‘બધાં જખ્મો ભરી જાશે સમય સાચે જ છે બળવાન,
સમય સઘળો ફરી જાશે સમય સાચે જ છે બળવાન .

‘નજર સામે ચિતા બળતી હતી એ કયાં સુધી બળશે?
રુદયમાં પણ ઠરી જાશે સમય સાચે જ છે બળવાન .’

-‘શિલ્પી’ બુરેઠા