ga('send', 'pageview');

Category: ‘મનોજ’ ખંડેરિયા

શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે !

બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો;
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે !

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ;
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે !

– ‘મનોજ’ ખંડેરિયા