Category: પૂર્ણિમા ભટ્ટ “તૃષા”

0

રહી અપેક્ષિત આપણે જીવી ગયાં..

રહી અપેક્ષિત આપણે જીવી ગયાં, થઇ ઉપેક્ષિત આપણે જીવી ગયાં.. છે અપેક્ષા સર્વદા એક પ્રેમની, રહીને ઝંખિત આપણે જીવી ગયાં.. પ્રેમતૃષ્ણા તરફડાવે...