ga('send', 'pageview');

Category: ડૉ.મુકેશ જોષી

આ કવિતાનું કશું કહેવાય નહીં

આ કવિતાનું કશું કહેવાય નહીં,
કાં ચરણ ચૂમે ને કાં ચૂભ્યા કરે.
અર્થનું આકાશ એવું વિસ્તરે,
કે શબ્દ બસ પીંછું બની ઉડ્યા કરે !

– ડૉ.મુકેશ જોષી