Category: વિપુલ બોરીસા

0

આમ,તો..

આમ,તો ખૂબ સીધી ને સરળ છે.એ, એ નદી,એ ઝરણ જેવી અચળ છે.એ, ખીલશે એ ગમે ત્યારે,તુ જો ખાલી. ખાસ,કાદવ મહીં ઉગતું કમળ...

 
0

તું મારી…

તું મારી મક્તા થી લઈને મત્લા સુધીની આખે આખી ગઝલ. હું તારો એકાદ છુટોછવાયો શેર છું…. ✍? વિપુલ બોરીસા