Category: જીતુ પટેલ (યુકે)

1

ધરતી ના કણ બની રહેવું છે મારે

ધરતી ના કણ બની રહેવું છે મારે એ જીંદગી મા પાછા જવું છે રે મારે ધરતી ના કણ બની રહેવું છે મારે નાના ઘરો હતા પણ મોટા મન હતા એ જીંદગી મા પાછા જવું છે રે મારે ધરતી ના કણ બની રહેવું છે મારે સાથે જમી ભેગા રહેતા હતા સહુ નાના મોટા નું સમજ તા હતા સહુ એ જીંદગી મા પાછા જવું છે રે મારે ધરતી ના કણ બની રહેવું છે મારે નાની રમતો હતી ને મોટો સમય હતો મિત્રૌ ની સાથે એજ સમય હતો એ જીંદગી મા પાછા જવું છે રે મારે ધરતી ના કણ બની રહેવું છે મારે -જીતુ પટેલ (યુકે)