Category: મનહરલાલ ચોકસી

0

નવો દ્રષ્ટિકોણ…

નવો દ્રષ્ટિકોણ… જીવન–ઉપાસનાની સદા ધૂન છે મને હું જિંદગીનો એક નવો દ્રષ્ટિકોણ છું મારી વિચાર–જ્યોત મને માર્ગ આપશે છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું – મનહરલાલ ચોકસી