Category: મુક્તક / શાયરી

0

નવો દ્રષ્ટિકોણ…

નવો દ્રષ્ટિકોણ… જીવન–ઉપાસનાની સદા ધૂન છે મને હું જિંદગીનો એક નવો દ્રષ્ટિકોણ છું મારી વિચાર–જ્યોત મને માર્ગ આપશે છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું – મનહરલાલ ચોકસી  

 
0

અહીં એક શ્વાસમાં ઉચ્છવાસ ગૂંથાઈ ગયો એવો….

  અહીં એક શ્વાસમાં ઉચ્છવાસ ગૂંથાઈ ગયો એવો, છે ઉલઝન એવી કે સુલઝાવવાનું મન નથી થાતું. સીધા સાદા સવાલોના ઉત્તર હું દઉં,...