Category: પંકજ વોરા.

0

સફળતાનો પીનકોડ ગૂજરાતી

સફળતાનો પીનકોડ ગૂજરાતી, સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી. કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી, એકડાનો કરે બગડો ગૂજરાતી. નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી, સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી....