Category: આદિલ મન્સૂરી

0

કોણ આ રાખથી થતું બેઠું…?

કેમ પડતું નથી બદન હેઠું, ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું. દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં, અન્ય બીજું કોઈ જઈ પેઠું. અગ્નિજ્વાળા શમી...

 
0

મીર સૂતા છે આંખ ખોલીને…

મીર સૂતા છે આંખ ખોલીને, મૌન પાળે છે બોલી બોલીને. દરિયો દરિયો છલકતું ફ્લોરીડા, દાદ આપે છે ડોલી ડોલીને. રાતનો આ ખુમાર...