હાર્દિક પંડ્યા

પરિચય

હાર્દિકકુમાર મનુભાઈ પંડ્યા

ઉપનામ “હાર્દ
વતન:- વિસનગર જિ મહેસાણા
અભ્યાસ:- B.sc b.ed
નોકરી:- ગણિત વિજ્ઞાન શિક્ષક પાલીતાણા.
શોખ:- લેખન નાટક

સિદ્ધિ: બાસ્કેટબોલ યુનિ. ચેમ્પિયન
નાટક માઇમ માં west zone સુધી પ્રતિનિધિત્વ કરેલું HNGU Patan થી.
યુવા કવિ 2014 અને દીવાલને ખાખડાવતામાં ગઝલ પ્રકાશિત.
શબ્દ ગ્રુપ દ્વારા આયોજિત પ્રેમ એટલે સ્પર્ધામાં ગઝલને માનનીય શ્રી તુષાર શુકલના હાથે સન્માનિત કારવામાં આવી.
2014 થી લેખનની શરૂઆત.

[siteorigin_widget class=”SiteOrigin_Widget_Image_Widget”][/siteorigin_widget]
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]